હિટ એન્ડ રનઃ સુરતના આઉટર રીંગરોડ વાલક બ્રિજ પર મોડીરાત્રે કારે ડિવાઈડર કુદીને 5 વાહનોને અડફેટે લીધા,બે સગા ભાઈઓના મોત, 4 ઈજાગ્રસ્ત
Surat Hit and Run: ગુજરાતના સુરતમાંથી અકસ્માતના ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. સુરત શહેરમાં અકસ્માતની ઘટના સામે આવી છે. લસકાણા વાલક અબ્રામા બ્રિજ પર રાત્રીના...