મહેમદાવાદમાં વિજેતા ઉમેદવારના સમર્થકોએ લોરેન્સ બિશ્નોઈના પોસ્ટર સાથે કરી ઉજવણી!; વિડિયો થયો વાયરલ
આજે સ્થાનિક સ્વરાજની ચૂંટણીના પરિણામ જાહેર થયા છે ત્યારે ભાજપને સ્પષ્ટ બહુમતી મળી છે. જેના કારણે કાર્યકરો અને ઉમેદવારોમાં ઉત્સાહનો માહોલ છે. રાજ્યમાં સમગ્ર જગ્યાએ...