વડતાલ/ ગોધરા ઘનશ્યામ મહારાજના સુવર્ણ જ્યંતિ મહોત્સવના ઉપલક્ષમાં 108 ભક્તો પદયાત્રા કરી વડતાલ પધાર્યા,સંતોએ કર્યું સ્વાગત
Vadtal : ગોધરા સ્વામિનારાયણ મંદિરમાં બિરાજમાન સંકલ્પસિદ્ધ શ્રી ઘનશ્યામ મહારાજના સુવર્ણ જયંતી મહોત્સવના ઉપલક્ષમાં ગોધરાથી વડતાલ સુધીની ૧૦૮ ભક્તોની પદયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જે...