સુરતના ડીંડોલી પોલીસે વૃદ્ધાશ્રમમાં ધૂળેટીની અનોખી ઉજવણી કરી;ધુળેટીના રંગો લગાવી તેમજ મીઠાઈ ખવડાવી ધૂળેટી પર્વની ઉજવણી
Surat News: સુરતમાં પોલીસ દ્વારા અનોખી રીતે ધૂળેટી પર્વની ઉજવણી કરવામાં આવી હતી સુરતમાં ડીંડોલી પોલીસ દ્વારા ઓલ્ડ એજ હોમ વૃદ્ધાશ્રમમાં જઈને સીનીયર સીટીઝનો સાથે...