VIDEO: સુરતમાં યુવકોને બ્રિજ પર લટકીને સ્ટંટ કરવો પડ્યો ભારે, પોલીસે 4 યુવકોની સારી એવી સરભરા કરાઈ;કાન પકડી કહ્યું- ‘ ગલતી હો ગઈ સા’બ’
Surat: સોશિયલ મીડિયામાં ફેમસ થવા માટે આજના યુવાનો જોખમી સ્ટંટ કરતા પણ અચકાતા નથી. એવામાં સુરતના સચિન વિસ્તારમાં રેલવે ફૂટ ઑવર બ્રિજ પર આવો જ...