NTPC Green Share IPO એ પ્રથમ દિવસે આપ્યો નફો, BSE પર 3% પ્રીમિયમ સાથે લિસ્ટિંગ;રોકાણકારોએ કેટલી કમાણી કરી?
NTPC Green Share Price: NTPC ગ્રીન એનર્જીના શેરોએ બુધવાર, 27 નવેમ્બરના રોજ શેરબજારોમાં નીરસ શરૂઆત કરી હતી. તેઓ NSE પર રૂ. 111.5 પર લિસ્ટ થયા...