સુરતમાં સૌરાષ્ટ્ર પટેલ સમૂહલગ્નોત્સવમાં 60 યુગલો લગ્નગ્રંથીથી જોડાયા, સમુહલગ્નમાં વરરાજાને હેલ્મેટ આપી સ્વાગત કરાયું;ખોટા ખર્ચ ઓછા કરી બચત કરવા જયેશભાઈ રાદડીયાની અપીલ
સમૂહલગ્નોત્સવમાં માત્ર લગ્ન નથી થતા સામાજિક ઘડતરનું કાર્ય પણ થાય છે. – શિક્ષણમંત્રી પ્રફુલભાઈ પાનશેરીયા કન્યાદાનના પ્રસંગે રક્તદાન કરી 83 યુનિટ રક્ત એકઠું કરાયું. સમૂહલગ્નોત્સવ...