સુરત શહેરના આંગણે ૨૬ જાન્યુઆરીના દિવસે ભવ્ય શાકોત્સવનું આયોજન;કેવો હશે આ શાકોત્સવ?
Surat News/સંસ્કાર સોજીત્રા : કર્મભૂમિ સુરત શહેરના આંગણે ૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી...