સુરત માં લિફ્ટમાં 15 વર્ષની તરુણીની છેડતી, ઇજનેર યુવકે અશ્લીલતાની હદ પાર કરી નાખી
સુરત(Surat) :ભણેલા ગણેલા અને સારી નોકરી કરતાં યુવાનો પણ વિકૃત વાસનાથી પીડાતા હોવાની પુરાવારૂપ ઘટનામાં સુરત શહેરના અડાજણના વિસ્તારમાં રહેતા અને રિલાયન્સ કંપનીમાં જુ. ઈજનેર...