સુરત/ જીવતા જીવ રક્તદાન,મૃત્યુ બાદ અંગદાન ને સાર્થક કરતું સૂત્ર આજે ખરું બન્યું; જીવનદીપ ઓર્ગન ડોનેશન ફાઉન્ડેશન થકી પટેલ સમાજના સખીયા પરિવાર દ્વારા 41 વર્ષીય પુરુષના અંગોનું કરાયું અંગદાન…
“સેવા યુથ ફાઉન્ડેશન ત્રીસ વર્ષથી રક્તદાનની સેવાનું કામ કરી રહ્યું છે સેવાભાવી પિતાએ પોતાના દીકરાના અંગદાનનો નિર્ણય કરીને સમાજ ને નવી રાહ ચીંધી” Organ Donation...