November 21, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/‌ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ફુલોનો શણગાર તથા વિવિધ પ્રકારના શાકભાજીઓ (હાટડી દર્શન) ધરાવવામાં આવ્યા;હજારો ભક્તોએ કર્યો દર્શન

Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with flowers and various types of vegetables (Hatdi Darshan)-botad-news

Shri Kashtabhanjan Dada Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિતે તા.12-11-2024ને મંગળવારના રોજ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ફુલોનો શણગાર કરાયો છે.

5a43e72d d675 4121 9889 ccd1783f4271 1731420892293

9e10a29b f00f 435c 81d0 ea252972b7e0 1731420892293

f3377e67 a59e 4e0a b190 77612399f5e3 1731420892306

7571084e cb97 4565 b1b5 7f79d59a6f7c 1731420892305

01ebce90 1342 4f12 b733 d9d15109757d 1731420892285

af6d0227 7824 42bd bdf3 bc153e30481f 1731420892291

આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી એવં શણગાર આરતી પૂજારીપ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)દ્વારા કરવામાં આવી હતી. તેમજ એકાદશી નિમિતે દાદાને વિવિધ પ્રકારના શાકભાજીઓ (હાટડી દર્શન) ધરાવવામાં આવ્યા હતા. સંધ્યા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના મંદિરને રોશનીથી શણગારવામાં આવ્યુ હતું. આ દર્શન-આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

d84d9f0a 0b60 4cd3 97f7 c6432400f1dc 1731420892293

84bf9c56 ddab 4d5c 959f 071e1fa964d5 1731420892297

5d4e2fed 41ae 4249 b6f7 8129571ebb1c 1731420892285

4d564eb7 3f67 4c39 b614 2e7174603c0b 1731420892284

5fe2ee1e 50b4 4798 8566 f8e6ed1bdd17 1731420892290

77d1fd20 a256 4852 9f68 20d3af088ba8 1731420892310

fc82246a be21 4b12 b5c0 032987c5026f 1731420892300

3cd85120 4029 4b5b 8564 b58f4c0d8141 1731420892300

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

BREAKING NEWS : ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ તરીકે શંકર ચૌધરી પસંદગી, જેઠા ભરવાડ ઉપાધ્યક્ષ ની વરણી

KalTak24 News Team

સુરતના માંગરોળમાં મોટી દુર્ઘટના-GIDCમાં ઝેરી ગેસના કારણે ગૂંગળાઈ જવાથી 4 કામદારોના મોત

KalTak24 News Team

કોલ્ડવેવની આગાહીને પગલે સરકારે નાગરિકો અને પશુઓ માટે જાહેર કરી ખાસ સૂચના,કોલ્ડવેવથી બચવા માટે આટલું ધ્યાનમાં રાખો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..