ગુજરાતનો સૌથી મોટો દિવ્ય રંગોત્સવ,નાસિક ઢોલના તાલે ભક્તિ રંગે દાદાના સંગે 2 લાખથી વધુ ભક્તો સહિત રંગોત્સવમાં રંગાયુ સાળંગપુરધામ;જુઓ તસવીર
દાદાના દરબારમાં ઐતિહાસિક હોળી-ધુળેટી પર્વની ઉજવણી ધામધૂમપૂર્વક કરાઈ Salangpur Dham in Biggest Holi Celebration 2025 : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી...