બોટાદ/ પૂર્ણિમા નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હીરાજડિત મુગટ પહેરાવાયો અને 200 કિલો સેવંતીના ફૂલોનો શણગાર કરાયો,દાદાનું ષોડશોપચાર પૂજન કરાયું
Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી...