November 13, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/ લાભ પાંચમ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં 20 દિવસે તૈયાર થયેલાં વિશેષ વાઘા અને સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો કરાયો શણગાર;હજારો ભક્તોએ કર્યો દર્શન

On the occasion of Labh Pancham a special chariot and throne prepared in 20 days in Vrindavan for Shri Kashtabhanjandev Hanumanji Dada

Shri Kashtabhanjan Dada Photos: આજે વિક્રમ સંવત 2081ની કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી વિશેષ વાઘા અર્પણ કરાયા છે. આ સાથે આવતીકાલથી વડતાલમાં શરૂ થતાં શ્રીલક્ષ્મીનારાયણ દેવ મંદિરના દ્વિશતાબ્દી મહોત્સવની નિમિત્તે વડતાલ મંદિરની થીમનો સિંહાસને શણગાર કરાયો છે.

20241106 120651 000020241106 120555 0000આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામીએ કરી હતી. આ પછી શણગાર આરતી કોઠારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાની આરતીનો લાભ મોટી સંખ્યામાં લોકોએ લઈને ધન્યતા અનૂભવી હતી.

Untitled design 20241106 120946 0000

20241106 120834 0000આજે લાભ પાંચમના દિવસે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ્યોર સિલ્કના કાપડમાંથી વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશી વર્કવાળા અને ગુલાબ સહિતના ફુલની ડિઝાઈનવાળા વાઘા અર્પણ કરાયા છે. આ સાથે આવતીકાલથી વડતાલમાં વિરાજિત શ્રીલક્ષ્મીનારાયણ દેવનો દ્વિશતાબ્દી મહોત્સવ શરૂ થઈ રહ્યો છે. જે અંતર્ગત દાદાના સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો શણગાર કરાયો છે. આ પ્રતિકૃતિ વડોદરામાં ચાર લોકોએ ત્રણ દિવસમાં તૈયાર કરી છે. અહીં તેનો શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 3-3 કલાકનો સમય લાગ્યો હતો.

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

Heavy Rain: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ અસરગ્રસ્ત થયેલ જામનગરના ગાંધીનગર વિસ્તારની લીધી મુલાકાત,જાણો સમગ્ર વિગતો..!

KalTak24 News Team

આજનું રાશિફળ/ 05 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 6 રાશિના લોકો પર સાઈબાબાની રહેશે ખાસ કૃપા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 06 જુલાઈ 2024નું રાશિ ભવિષ્ય,મહત્વના કામમાં તમને સફળતા મળશે;આ રાશિવાળાને મળશે સોનરી અવસર…

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..