February 5, 2025
KalTak 24 News
Bharat

દેશભરમાં નવા વર્ષની ઉજવણી થઈ રહી છે, રાષ્ટ્રપતિ અને PM મોદીએ શુભેચ્છાઓ પાઠવી

New Year Celebration : દેશભરમાં નવા વર્ષની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી રહી છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી નવા વર્ષનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઝારખંડથી લઈને દક્ષિણ ભારતના આસામ અને કન્યાકુમારીમાં નવા વર્ષની ઉજવણી ખૂબ જ ઉત્સાહ સાથે થઈ રહી છે. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ નવા વર્ષની શુભેચ્છાઓ આપી છે. આ સાથે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ, રક્ષા મંત્રી રાજનાથસિંહ અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષ પર શુભકામનાઓ પાઠવી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુભેચ્છાઓ પાઠવી હતી

 

 

Advertisement

Advertisement

 

 

 

 

Related posts

ઉત્તરપ્રદેશ: મથુરામાં રેલવે સ્ટેશન પર ટ્રેન પાટા પરથી ઉતરી પ્લેટફોર્મ પર ઘુસી ગઈ, યાત્રીઓમાં અફરાતફરીનો માહોલ,VIDEO

KalTak24 News Team

Republic Day 2024/ જલ્દી કરો..તમારો એક વૉટ,ગુજરાતના ટેબ્લોને વિજેતા બનાવી શકે છે,બસ ફૉલો કરો આ સ્ટેપ્સ,ભરપૂર વોટિંગ કરી નિભાવો ગુજરાતીની ફરજ…

KalTak24 News Team

લાલ કિલ્લા પરથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 83 મિનિટના ભાષણમાં કયા 5 સંકલ્પ લીધા…??

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં