રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મુએ મહાકુંભમાં લગાવી આસ્થાની ડૂબકી, CM યોગી પણ સાથે હાજર રહ્યા
Draupadi Murmu: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ મહાકુંભમાં આસ્થાની ડૂબકી લગાવી છે. તેઓ એક દિવસીય મુલાકાતે મહાકુંભ પહોંચ્યા છે. ભગવાન સૂર્યને જળ અર્પણ કર્યું. સ્નાન કરતા પહેલા માતા...