December 3, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ કારતક માસના ત્રીજા શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સફેદ ગુલાબ અને સેવંતીના ફુલનો દિવ્ય શણગાર

On the third Saturday of Kartik month, Shri Kashtabhanjandev Dada is adorned with white roses and Sevanti flowers botad news

Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી પૂનમ નિમિતે તા.16-11-2024ને શનિવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા તથા 7:00 કલાકે શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ.

દાદાને દિવ્ય વાઘાનો શણગાર તેમજ દાદાના સિંહાસનને સફેદ ગુલાબ અને સેવંતીના ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

શ્રી કષ્ટભંજનદેવ દાદાને પ્રિય સુખડીનો અન્નકૂટ ધરાવાયો, સાથોસાથ મંદિરની યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Advertisement
Advertisement

 

 

 

Related posts

સુરત: હજીરા ઘોઘા રોરો ફેરી ઉપડવાના સમયમાં ફેરફાર થતા મુસાફરોમાં ભારે રોષ

KalTak24 News Team

આજનું રાશિફળ/ 21 ડિસેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,સાંઇબાબાની કૃપાથી આ રાશિના લોકોની તમામમાં ઇચ્છાઓ થશે પૂરી,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

પીએમ નરેન્દ્ર મોદીએ જીએમડીસી ગ્રાઉન્ડમાં માં અંબાની આરતી ઉતારી

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News