Gujarat News: દર વર્ષની જેમ આ વર્ષે પણ રક્તદાન દાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.૫.પૂ.ધ.ધુ. ૧૦૦૮ શ્રી સનાતન આચાર્ય શ્રી અજેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના આશીર્વાદ અને આજ્ઞાથી તેમજ પ.પુ.૧૦૮ શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રીના માર્ગદર્શન હેઠળ શ્રી સ્વામિનારાયણ ગાદી ટ્રસ્ટ-વડતાલ (SVG) દ્વારા આવતીકાલે શહિદ દિવસ નિમિતે કેન્સર પીડી,થેલેસેમિયાગ્રસ્ત દર્દીઓના લાભાર્થે મહા રક્તદાન કેમ્પ નું સમગ્ર ગુજરાતમાં 59થી વધુ સ્થળોએ આ રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ રક્તદાન કેમ્પ સુરત સહિત સમગ્ર ગુજરાત અને અન્ય રાજ્યોના અલગ અલગ વિસ્તારોમાં રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે.
અલગ અલગ વિસ્તારોની યાદી અહીં જુઓ:
આ પણ વાંચો:
-
સુરતમાં યોજાયો ભવ્યાતિભવ્ય શાકોત્સવ,શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત;1 લાખથી વધુ ભક્તોએ લીધો પ્રસાદ
-
આજે ધર્મકુળ આશ્રિત સત્સંગ સમાજ દ્વારા શાકોત્સવમાં 50 હજારથી વધુ ભક્તો લેશે પ્રસાદ;500થી વધુ સ્વયંસેવકો સંભાળશે સમગ્ર વ્યવસ્થા
-
સુરત શહેરના આંગણે ૨૬ જાન્યુઆરીના દિવસે ભવ્ય શાકોત્સવનું આયોજન;કેવો હશે આ શાકોત્સવ?

© Copyright All right reserved By KalTak24 News
- ગુગલ ન્યુઝમાં KalTak24 News ની અપડેટ મેળવવા ક્લિક કરો: KalTak24 News
- નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ કલતક 24 ન્યૂઝ KalTak24 News સાથે.
- અમારું ફેસબુક પેજ લાઈક કરો અને ફોન પર અપડેટ્સ મેળવતા રહો.
- વોટ્સેપ પર સમાચાર મેળવવા અહીં ક્લિક કરીને Hi લખી મેસેજ કરો.
- યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરીને જોતા રહો વિડીયો ન્યુઝ: KalTak24 News YouTube