બોટાદ/ સાળંગપુરધામ ખાતે 15મી ઓગસ્ટ અને શ્રાવણના મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ત્રિરંગાનો કરાયો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન
Srikashtabhanjandev Dada was decorated with the Triranga: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી...