બોટાદ/ લાભ પાંચમ નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને વૃંદાવનમાં 20 દિવસે તૈયાર થયેલાં વિશેષ વાઘા અને સિંહાસને વડતાલ મંદિરની પ્રતિકૃતિનો કરાયો શણગાર;હજારો ભક્તોએ કર્યો દર્શન
Shri Kashtabhanjan Dada Photos: આજે વિક્રમ સંવત 2081ની કારતક સુદ પાંચમની તિથિ છે. ત્યારે સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી અને...