સુરત/ ગુજરાત પ્રદેશ અધ્યક્ષ તેમજ કેન્દ્રીય જળશક્તિમંત્રી સી.આર પાટીલે વાવ વિઘાનસભા પેટા ચૂંટણીમાં ભાજપની જીત થતા સૌ કાર્યકર્તાઓ, આગેવાનો અને મતદારોને અભિનંદન પાઠવ્યા;VIDEO
Surat News: આજ રોજ મહારાષ્ટ્ર ,ઝારખંડ સહિત ઘણા રાજયોમા પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થયું છે. જેમાં મહારાષ્ટ્રમાં જંગી બહુમતી સાથે જીત મળી છે અને ગુજરાતમાં...