સાળંગપુર હનુમાનજી મંદિર પરિસરમાં આધ્યાત્મિક સ્થળનું અને ગુજરાતનું પહેલું 1100 રૂમનું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવન બનીને તૈયાર;31મી ઓક્ટોબરે ગૃહમંત્રીશ્રી અમિત શાહ કરશે યાત્રિક ભવનનું લોકાર્પણ
યાત્રિક ભવનનું બિલ્ડીંગનું 9,00,000 સ્ક્વેર ફૂટમાં કન્સ્ટ્રક્શન કરાયું છે. રાજમહેલ જેવા દેખાતા આ બિલ્ડીંગનું એલીવેશન ઇન્ડિયન રોમન સ્ટાઈલનું છે. 8 ફ્લોરવાળું અને 108 ફૂટ ઊંચુ...