December 3, 2024
KalTak 24 News
GujaratReligionબોટાદ

સાળંગપુરધામ ખાતે શનિવાર નિમિતે વિજયાદશમી (દશેરા) શનિવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘાનો ગરબા-શ્રીફળનો દિવ્ય શણગાર ધરાવાયો

On-the-occasion-of-Vijayadashami-and-Shanivar-Shree-kashtabhanjan-Dev-Hanumanji-was-decorated-with-special-waghas-and-thrones-768x432.jpg

Salangpur Hanumanji Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી અધર્મ પર ધર્મની જીતનુ પ્રતિક, બુરાઈ પર અચ્છાઈની જીતનુ પ્રતિક છે વિજયાદશમી (દશેરા). પૌરાણિક કથાઓ મુજબ શ્રીરામે લંકાપતિ રાવણનો વધ કર્યો હતો અને ત્યારબાદથી દર વર્ષે આ દિવસને દશેરાના રૂપમાં ઉજવાય છે.

On-the-occasion-of-Vijayadashami-and-Shanivar-Shree-kashtabhanjan-Dev-Hanumanji-was-decorated-with-special-waghas-and-thrones-768x432.jpgOn-the-occasion-of-Vijayadashami-and-Shanivar-Shree-kashtabhanjan-Dev-Hanumanji-was-decorated-with-special-waghas-and-thrones-768x432.jpg

વિજયાદશમી (દશેરા) નિમિતે તા.12-10-2024ને શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘા અને દાંડિયા -શ્રીફળનો શણગાર કરવામાં આવ્યો હતો.સવારે મંગળા તથા શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાના દર્શન-આરતી કરી ભક્તોએ ધન્યતા અનુભવી હતી.

On-the-occasion-of-Vijayadashami-and-Shanivar-Shree-kashtabhanjan-Dev-Hanumanji-was-decorated-with-special-waghas-and-thrones-768x432.jpgOn-the-occasion-of-Vijayadashami-and-Shanivar-Shree-kashtabhanjan-Dev-Hanumanji-was-decorated-with-special-waghas-and-thrones-768x432.jpg

આજે વિજયા દશમી નિમિત્તે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે અસત્ય પર સત્યના વિજયના પર્વ વિજયા દશમી નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગોંડલમાં બે દિવસની મહેનતે તૈયાર થયેલા શ્રીરામ ભગવાનની થીમવાળા વાઘા પહેરાવ્યા છે. હનુમાનજીના સિંહાસને નાળિયેર, માટલી અને ગુલાબના ફુલનો શણગાર કકરાયોછે. આજે સાંજે હનુમાનજીનું રાજોપચાર પૂજન અને તેમની સમક્ષ શસ્ત્ર પૂજન પણ કરાશે.

On-the-occasion-of-Vijayadashami-and-Shanivar-Shree-kashtabhanjan-Dev-Hanumanji-was-decorated-with-special-waghas-and-thrones-768x432.jpg

 

 

 

 

 

Related posts

વડોદરાના યુનાઇટેડ વેના ગરબામાં પ્રતિબંધિત ઇ-સિગારેટના ધુમાડા કાઢી ગરબે ઘૂમતી યુવતીનો વીડિયો વાઇરલ

KalTak24 News Team

આજનું રાશિફળ/ 22 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,આ 7 રાશિના જાતકો પર લક્ષ્મીજી થશે મહેરબાન,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ – શ્રધ્ધાથી લખો “જય માતાજી”

KalTak24 News Team

આજનું રાશિફળ/ 02 જાન્યુઆરી 2024નું રાશિ ભવિષ્ય,51 વર્ષ બાદ બની રહ્યો છે શુભ સંયોગ, આ રાશિના જાતકો પર રહેશે ગજાનંદ ગણપતિની કૃપા

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News