September 20, 2024
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 200 કિલો ગુલાબ અને 20 કિલો ઓર્કિડના ફુલનો શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

special-decoration-200 kg of roses and 20 kg of orchid flowers-at-shree-kashtabhanjan-dev-hanuman-mandir-on-Tuesday-salangpurdham-botad-news-see-photos/

Flowers Decoration Sarangpur Hanumanji Mandir Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા. 30-07-2024ને મંગળવારના રોજ સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવેલ.

Flowers Decoration Sarangpur Hanumanji Mandir PhotosFlowers Decoration Sarangpur Hanumanji Mandir Photos

200 કિલો ગુલાબ અને 20 કિલો ઓર્કિડના ફુલ શણગાર

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Flowers Decoration Sarangpur Hanumanji Mandir PhotosFlowers Decoration Sarangpur Hanumanji Mandir Photos

આજે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજીને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે દાદાના સિંહાસને ગુલાબ અને ઓર્કિડના ફુલનો શણગાર કરાયો છે. જેમાં 200 કિલો ગુલાબ અને 20 કિલો ઓર્કિડના ફુલ છે. આ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તોએ 4 કલાકની મહેનતે આ શણગાર કર્યો હતો.

Flowers Decoration Sarangpur Hanumanji Mandir Photos

Flowers Decoration Sarangpur Hanumanji Mandir Photos

 

 

 

Group 69

 

 

Related posts

વડોદરામાં ગણેશજીને અતિપ્રિય લાડુનો ભોગ ગૌ માતાને અર્પણ, ડ્રાયફ્રુટ વાળા 3 હજાર લાડુ અને 5 હજાર ગરમાગરમ રોટલીઓ પીરસાઈ

KalTak24 News Team

ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે સુરતમાં પ્રથમવાર બંદિવાનો દ્વારા રચિત ચિત્રોનું ચાર દિવસીય પ્રદર્શન ખુલ્લુ મૂકાયું,130 પેઇન્ટિંગ મુકાયા એક્ઝિબિશનમાં

KalTak24 News Team

જાણો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ગુજરાતનો બે દિવસનો આખો કાર્યક્રમ

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી