November 14, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 200 કિલો કલરફૂલ ફુલોનો શણગાર તથા સુખડીનો અન્નકૂટ ધરાવાયો;હજારો ભક્તોએ કર્યો દર્શન

Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with 200 kg of colorful flowers and a basket of dried fruits botad news

Shri Kashtabhanjan Dada Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-11-2024ને સોમવારના રોજ સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી રહ્યા છે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241111 122257 0000

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241111 122324 0000

આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને કલરફૂલ 200 કિલો ફુલોનો શણગાર કરાયો છે.આજે સવારે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. તેમજ સુખડીનો અન્નકૂટ ધરાવાયો આ દર્શન-આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241111 122351 0000

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

પત્રકારત્વ ક્ષેત્રે દેશના પ્રતિષ્ઠિત રામનાથ ગોએન્કા એવોર્ડની જાહેરાત,BBCના ગુજરાતી પત્રકાર તેજસ વૈદ્ય પણ એવોર્ડથી સન્માનિત;જાણો કોને-કોને મળ્યાં

KalTak24 News Team

અમદાવાદની 147મી જગન્નાથ રથયાત્રા,47 લોકેશન્‍સ પરથી 96 કેમેરા,20 ડ્રોન,1733 બોડીવોર્ન કેમેરા દ્વારા થશે લાઈવ મોનિટરિંગ;જાણો કેવી છે તૈયારી

KalTak24 News Team

સુરત/ હીરાના વેપારીના પુત્રએ ભગવાન શ્રીરામનો વેશ ધારણ કરી પહોંચ્યો લગ્નમંડપમાં,દુલ્હો શ્રીરામ તો માં સીતા બની દુલ્હન–જુઓ વિડીયો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..