November 21, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/‌ મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ઓર્કિડના ફુલનો દિવ્ય શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો;હજારો ભક્તોએ કર્યો દર્શન

shree-kashtabhanjandev-hanumanji-decorated-with-orchid-flowers-and-offerings-of-sukhdi-on-the-occasion-of-tuesday-salangpurdham-botad-news

Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી મંગળવાર નિમિત્તે તારીખ 19-11-2024ને દાદાને વૃંદાવનમાં તૈયાર થેયલા વાઘા પહેરાવાયા છે, સિંહાસને ઓર્કિડના ફુલનો શણગાર અને સુખડીનો પ્રસાદ ધરાવાયો છે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241119 094115 0000

મહત્ત્વનું છે કે, તો આજે સવારે 5:30 કલાકે મંગળા આરતી તથા 7:00 કલાકે શણગાર આરતી કોઠારીશ્રી વિવેદસાગર સ્વામીએ કરી હતી.સાથોસાથ મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું છે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241119 094145 0000

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી વૃંદાવનમાં 15-20 દિવસની મહેનતે તૈયાર થયેલા જરદોશીવર્કવાળા પ્યોર સિલ્કના વાઘા પહેરાવાયા છે. આ સાથે જ દાદાના સિંહાસને ઓર્કિડના ફુલ અને નાળિયેરીના ગૂંથેલા પાનનો શણગાર કરાયો છે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241119 094253 0000

તો દાદા સમક્ષ આજે 51 કિલો સુખડીનો પ્રસાદ ધરાવાયો છે. દાદાના સિંહાસને કરાયેલા શણગાર માટે ફુલ વડોદરાથી મંગાવ્યા છે. આ શણગાર કરતાં 6 સંતો, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

1 20241119 095934 0000

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 03 નવેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,લક્ષ્મીજીની કૃપાથી આ રાશિના જાતકોનો દિવસ રહેશે શુભ ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

6 સપ્ટેમ્બરથી ગુજરાતના સૌથી મોટા ‘તરણેતરના મેળા’નો પ્રારંભ,પહેલીવાર ગ્રામીણ પરંપરાગત સાંસ્કૃતિક સ્પર્ધાઓ યોજાશે

KalTak24 News Team

બોટાદ/ સાળંગપુરધામ ખાતે મંગળવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને 200 કિલો ગુલાબ અને 20 કિલો ઓર્કિડના ફુલનો શણગાર, હજારો ભક્તોએ કર્યા દર્શન..,જુઓ ફોટોઝ

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..