December 3, 2024
KalTak 24 News
Technology

શું Google સર્ચમાં તમારા Instagram ના ફોટા દેખાય છે? બસ આ સેટિંગ કરી લો ત્યાર બાદ નહિ દેખાય

Hide instagram photos video google search know tips and tricks: Instagram એક લોકપ્રિય ફોટો અને વિડિયો શેરિંગ એપ્લિકેશન છે. શું તમે તમારા જીવનની દરેક નાની-મોટી ક્ષણને ઈન્સ્ટાગ્રામ પર શેર કરો છો? જો હા, તો આ લેખ તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમારું Instagram એકાઉન્ટ Public છે, તો તમારા મોટાભાગના Instagram ફોટા અને વિડિઓઝ Google serch પર દેખાઈ શકે છે. જો તમે નથી ઇચ્છતા કે તમારા ફોટા અને વીડિયો Google સર્ચમાં દેખાય, તો તમે આ સરળ ટ્રિકથી તમારા ફોટો અને વીડિયોને ગુગલમાં દેખાતા અટકાવી શકો છો.

ઇન્સ્ટાગ્રામે હાલમાં જ તેના યુઝર્સ માટે સેફ્ટી ફીચર રજૂ કર્યું છે. આ ફીચર દ્વારા તમે નક્કી કરી શકો છો કે તમે તમારા ઈન્સ્ટાગ્રામ ફોટો અને વીડિયોને ગૂગલ સર્ચ એન્જિન પર બતાવવા માંગો છો કે નહીં. જો તમે નથી ઇચ્છતા કે તમારા ફોટા અને વિડિયો Google પર દેખાય, તો તમારે ફક્ત Instagram સેટિંગ્સમાં જઈને ટોગલ બંધ કરવાનું છે. અહીં તમામ વિગતો જાણો.

Google સર્ચમાંથી તમારા Instagram ફોટા અને વીડિયોને દૂર કરવા માટે, તમારે પહેલા તમારા સ્માર્ટફોન પર Instagram એપ્લિકેશન ખોલવી પડશે. આ પછી તમારી પ્રોફાઇલ પર જાઓ.

Google સર્ચમાંથી તમારા Instagram ફોટા અને વીડિયોને દૂર કરવા માટે, તમારે પહેલા તમારા સ્માર્ટફોન પર Instagram એપ્લિકેશન ખોલવી પડશે. આ પછી તમારી પ્રોફાઇલ પર જાઓ.

પ્રોફાઈલમાં ગયા પછી તમને અહીં ખૂણા પર દેખાતા ત્રણ લાઈન્સ દેખાશે તેના પર ક્લિક કરવું જેનીથી મેનૂ વિભાગ પર ટેપ કરવાનું રહેશે.

પ્રોફાઈલમાં ગયા પછી તમને અહીં ખૂણા પર દેખાતા ત્રણ લાઈન્સ દેખાશે તેના પર ક્લિક કરવું જેનીથી મેનૂ વિભાગ પર ટેપ કરવાનું રહેશે.

હવે આ પછી તમારી સામે ઘણા વિકલ્પો ખુલશે, તમારે તેમાંથી એકાઉન્ટ પ્રાઇવસીનો વિકલ્પ પસંદ કરવો પડશે.

હવે આ પછી તમારી સામે ઘણા વિકલ્પો ખુલશે, તમારે તેમાંથી એકાઉન્ટ પ્રાઇવસીનો વિકલ્પ પસંદ કરવો પડશે.

આ પછી તમે સર્ચ એન્જિન પરિણામોમાં જાહેર ફોટા અને વિડિયોને દેખાવાની મંજૂરી આપોનું ટોગલ જોશો. તમારે આને બંધ કરવું પડશે જે બાદ ગુગલ સર્ચમાં તમારા ફોટો અને વીડિયો દેખાવાનું બંધ થઈ જશે.

આ પછી તમે સર્ચ એન્જિન પરિણામોમાં જાહેર ફોટા અને વિડિયોને દેખાવાની મંજૂરી આપોનું ટોગલ જોશો. તમારે આને બંધ કરવું પડશે જે બાદ ગુગલ સર્ચમાં તમારા ફોટો અને વીડિયો દેખાવાનું બંધ થઈ જશે.

જો તમારા ફોનમાં સર્ચ એન્જીન રિઝલ્ટમાં Allow Public Photos and Videos to Appear નો વિકલ્પ ચાલુ હોય, તો Google સર્ચમાં ફક્ત તમારા Instagram ફોટા અને વીડિયો જ દેખાશે. જો તમે આ સુવિધાને બંધ કરી દો છો, તો તમારા ફોટા અને વીડિયો કોઈપણ સર્ચ એન્જિન પર બતાવવામાં આવશે નહીં.

Advertisement
Advertisement

Related posts

Tech/ શું તમારા WiFi ની સ્પીડ ઓછી થઇ ગઇ છે ? જો હા..તો કરો માત્ર આટલું જ કામ,તમારા WiFi સ્પીડ વધારો..,જાણો એક ક્લિક પર

KalTak24 News Team

Tech: હવે YouTube જોતા-જોતા ઊંઘ આવી જાય તો હવે તમે ચિંતા ન કરતા;નહીં વપરાય તમારો જાજો મોબાઈલ ડેટા

KalTak24 News Team

નવો સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો પહેલાં જાણી લો આ વાતો?

KalTak24 News Team
advertisement
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News