November 21, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/ કારતક માસના બીજા શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ,ગલગોટા અને સેવંતીના 200 કિલો ફુલોનો કરાયો દિવ્ય શણગાર;હજારો લોકોએ કર્યો દર્શન

On the second Saturday of Kartik month, Shri Kashtabhanjandev Hanumanji Dada was divinely decorated with 200 kg of roses, galgota and sevanti flowers

Shri Kashtabhanjan Dada Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.09-11-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં વિરાજિત શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજી મંદિરે મોટી સંખ્યામાં ભક્તો દાદાના દર્શન કરી રહ્યા છે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241109 095745 0000દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241109 095853 0000

દાદાને કરાયો વિશેષ શણગાર

આજે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફુલોનો શણગાર કરાયો છે.આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ પછી શણગાર આરતી પ.પૂ.શાસ્ત્રીશ્રી હરિપ્રકાશદાસ સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી હકડેઠઠ ભરાઈ ગયું હતું.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241109 095923 0000

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, ગુલાબ, ગલગોટા અને સેવંતીના 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. પ્યોર સિલ્કના વાઘા 15 દિવસની મહેનતે વૃંદાવનમાં તૈયાર થયા છે. જેમાં પીળા સૂર્યમુખીના ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241109 100002 0000

 

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

સાળંગપુર મંદિર વિવાદનો આવ્યો અંત!,સૂર્યોદય પહેલાં જ ચિત્રોને દૂર કરી નવાં ચિત્રો લગાવી દેવાયાં,જાણો વિગત

KalTak24 News Team

બોટાદ/ ગૃહમંત્રી અમિત શાહે સાળંગપુરમાં ગુજરાતનું પહેલું સૌથી વધુ રૂમવાળું ગોપાળાનંદ સ્વામી યાત્રિક ભવનનું કર્યું લોકાર્પણ, કહ્યુંઃ અહીં યુગ-યુગ સુધી લોકોને આશરો મળશે

Sanskar Sojitra

અમુલની આ પ્રોડક્ટ્સ થઈ મોંઘી,જાણો કઈ વસ્તુ પર કર્યો ભાવ વધારો

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..