બોટાદ/ પવિત્ર એકાદશી એવમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યો દર્શન
Shri Kashtabhanjan Dada Photos: શ્રી વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પવિત્ર એકાદશી એવમ્ શ્રીમદ્ ભગવદ્ ગીતા (ગીતા જયંતી) નિમિતે પ.પૂ.શાસ્ત્રી...