નડિયાદ / ભીડભંજન હનુમાનજી મંદિરે દાદા ને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા; જુઓ તસવીરો
Nadiad News:આજ રોજ શ્રી ભીડભંજન હનુમાનજી મંદિર, નવા બસ સ્ટેન્ડ પાસે, નડીઆદ ખાતે દાદાને અનોખા રાષ્ટ્રધ્વજના શણગાર કરવામાં આવ્યા.સવારે 6ઃ30 કલાકે શણગાર આરતી કરવામાં આવી...