November 21, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/‌ વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના દર્શને સાળંગપુરધામ પધાર્યા;જુઓ તસવીરો

vadtal-gadi-pithadhipati-p-p-d-dhu-1008-acharya-maharajshri-rakeshprasadji-reached-salangpurdham-for-the-darshan-of-shri-kashtabhanjandev-hanumandada-botad-news

Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે તા.17-11-2024ને રવિવારના રોજ સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. દાદાને દિવ્ય વાઘાનો શણગાર તથા ફુલનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.મંદિરની યજ્ઞશાળામાં મારુતિયજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.

દ્વિશતાબ્દી મહોત્સવમાં ૩ લાખથી વધુ ભક્તો માટે તૈયાર થાય છે આ રીતે ભોજ 20241117 183936 0000

IMG 20241117 WA0016

ત્યારે આજે સવારે વડતાલ ગાદી પીઠાધિપતિ પ.પૂ.ધ.ધુ.1008 આચાર્ય મહારાજશ્રી રાકેશપ્રસાદજી શ્રીકષ્ટભંજનદેવના દર્શને સાળંગપુરધામ પધાર્યા હતા. ભક્તો દ્વારા ધજા ચઢાવી સંગીત વાદ્ય સાથે નૃત્ય કર્યું હતું, ભક્તોએ આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

06c37ce8 6109 4584 912e 83acf052b2b5 1731824302121

fa01359a e8fe 4292 945d 9e7febacdc42 1731824288915

c87ceda7 0b85 4b7f 8e3c d375a02efb14 1731824277717

d9faae8e 293c 493f 8a43 ccbef9ba9872 1731824265163

273330c1 9f3c 47bb 948a 691683a32692 1731824252388

2c6231da 00cf 4417 9c3e 0b5d0853a16f 1731824235825

1043f049 11c7 4b74 a1e1 f94944b2710b 1731824221205

d102402b 01f0 4472 b733 c1367d4fadb9 1731824207269

c5a7d811 aa97 4fa0 ab9c e0bf71199f31 1731824197728

e5a83672 c2cd 4765 9a0a dde2788e62fa 1731824181398

Advertisement
Advertisement

 

Group 69

 

 

Related posts

ધોરાજી નજીક કારનું ટાયર ફાટતાં કાર પુલની રેલિંગ તોડી ભાદર નદીમાં ખાબકતા 3 મહિલા અને એક પુરુષનું મોત,પરિવાર સોમયજ્ઞમાંથી ફરી રહ્યો હતો પરત

KalTak24 News Team

ધોરણ 10નું પરિણામ જાહેર/ ધોરણ -10નું 82.56 ટકા પરિણામ જાહેર, દાલોદ અને તલગાજરડા કેન્દ્રનું 100% પરિણામ

KalTak24 News Team

શબ્દ માણસને કયા પહોચાડી શકે છે? નવ મહિનામાં જ રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાનું બહુમાન મેળવનાર ગુજરાતી લેખિકા એટલે ડૉ. અંકિતાબેન મુલાણી…

Sanskar Sojitra
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..