November 21, 2024
KalTak 24 News

Tag : SUPREME COURT

Bharat

મોટા સમાચાર / સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને જામીન આપ્યા,156 દિવસ બાદ જેલમાંથી બહાર આવશે;આ શરતોએ મળ્યા જામીન…

KalTak24 News Team
Arvind Kejriwal Gets Bail: સુપ્રીમ કોર્ટે દિલ્હી દારૂ નીતિ કેસમાં મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલની જામીન અરજી પર આજે ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે તેમને જામીન આપી...
Bharat

આજે ભારત બંધની જાહેરાત, શું છે કારણ? જાણો શું બંધ રહેશે અને શું ખુલ્લું રહેશે; જાણો તમામ માહિતી

KalTak24 News Team
Bharat Bandh 21 August 2024: સુપ્રીમ કોર્ટ દ્વારા અનુસૂચિત જાતિ (SC) અને જનજાતિ (ST) આરક્ષણમાં ક્રીમીલેયર પર આપવામાં આવેલા નિર્ણયના વિરોધમાં આજે ઘણા સંગઠનોએ ભારત...
Bharat

મોટા સમાચાર! NEET પર સુપ્રીમ કોર્ટનો મોટો આદેશ, 1563 વિદ્યાર્થીઓએ ફરી આપવી પડશે પરીક્ષા…

KalTak24 News Team
NEET UG 2024: મેડિકલ એન્ટ્રન્સ પરીક્ષા UG NEET 2024ને (NEET UG 2024) લઈને મોટા સમાચાર આવ્યા છે. NEETમાં ગેરરીતિના આરોપોને લઈને દેશભરમાં ચાલી રહેલા વિરોધ...
Gujarat

Breaking News/ 14 મહિનાથી જેલમાં બંધ મોરબી બ્રિજ દુર્ઘટનાના આરોપી જયસુખ પટેલ બહાર આવશે, સુપ્રીમ કોર્ટે શરતી જામીન આપ્યા

KalTak24 News Team
Morbi Bridge Collapse Update: મોરબી ઝૂલતા પુલ દુર્ધટનાના આરોપી અને છેલ્લાં 14 મહિનાથી જેલમાં બંધ જયસુખ પટેલને જામીન મળી ગયા છે. મહત્ત્વનું છે કે, હાઇકોર્ટે જયસુખ પટેલના...
Politics

BIG BREAKING : કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને સાંસદ પદ મળ્યું પરત,લોકસભા સચિવાલયે નોટિફિકેશન પાડ્યું બહાર

KalTak24 News Team
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીનું સંસદ સભ્યપદ આજે પુનઃસ્થાપિત લોકસભા સચિવાલયે વાયનાડના સાંસદ રાહુલનું સભ્યપદ પુનઃસ્થાપિત કર્યું માર્ચ 2023માં તેમને નીચલા ગૃહમાંથી ગેરલાયક ઠેરવવામાં આવ્યા હતા...
Politics

BREAKING NEWS: માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટમાંથી મોટી રાહત, સજા પર સ્ટે લગાવ્યો

KalTak24 News Team
માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને સુપ્રીમ કોર્ટથી મળી રાહત સુરતની કોર્ટે ફટકારેલી સજા પર સુપ્રીમ કોર્ટે લગાવ્યો સ્ટે  માનહાનિ કેસમાં રાહુલ ગાંધીને ફટકારી હતી 2 વર્ષની સજા નવી...
Bharat

સુપ્રીમ કોર્ટની સુનાવણીનું થશે લાઈવ સ્ટ્રીમિંગ, ઘરે બેઠા આ રીતે જોઈ શકશે લોકો

KalTak24 News Team
કોર્ટમાં થતી વિવિધ કેસોની સુનાવણીનું લાઇવ પ્રસારણ ટૂંક સમયમાં શરૂ કરવામાં આવશે. સુપ્રીમ કોર્ટે લાઇવ સ્ટ્રીમિંગ (પ્રસારણ) માટે પોતાનું પ્લેટફોર્મ પણ લોન્ચ કરવાનો નિર્ણય લીધો...