રણવીર અલ્હાબાદિયાની ધરપકડ અને નવી FIR પર સ્ટે, સુપ્રીમ કોર્ટે કહ્યું- યુટ્યુબરના મગજમાં ગંદકી ભરી છે;પાસપોર્ટ જમા કરાવવાનો આદેશ
SC Pulls-up Ranveer Allahabadia: ઈન્ડિયાઝ ગોટ લેટેન્ટ શોમાં અશ્લીલ ટિપ્પણીઓ માટે નિશાના પર આવેલા યુટ્યુબર રણવીર અલ્હાબાદિયાને આજે સુપ્રીમ કોર્ટમાંથી રાહત મળી છે. કોર્ટે રણવીરને...