પ્રધાનમંત્રી મોદી UAEના પ્રવાસે જવા રવાના થયા,કહ્યું- મને યુએઈમાં પ્રથમ હિંદુ મંદિરનું ઉદ્ઘાટન કરવાનું સન્માન મળશે
PM Modi UAE Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી સંયુક્ત અરબ અમીરાત (UAE)ના બે દિવસના પ્રવાસે રવાના થયા છે. યૂએઇના આ પ્રવાસ દરમિયાન પીએમ મોદી UAEના રાષ્ટ્રપતિ...