ગુજરાતમાં AAPનો ઉપયોગ અમારી વિરુદ્ધ થયો, નહીં તો અમે જીતી ગયા હોતઃ રાહુલ ગાંધી
જયપુર: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી(Rahul Gandhi) એ કહ્યું કે ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટી(AAP) ને માત્ર અને માત્ર કોંગ્રેસ(Congress) ને નુકસાન પહોંચાડવા માટે પ્રોક્સી...