રાજકારણ / વિસાવદર વિધાનસભા બેઠક પર ગોપાલ ઇટાલિયાને મળી તક, AAPએ જાહેર કર્યા ઉમેદવાર
ગુજરાતની રાજનીતિને લઈ મોટા સમાચાર સામે આવ્યા છે. વાસ્તવમાં આમ આદમી પાર્ટીએ ગુજરાતમાં યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી માટે પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે. આમ આદમી પાર્ટીએ...