અરવિંદ કેજરીવાલ ની વધુ એક લેખિત કરી ભવિષ્યવાણી,ઈસુદાન ગઢવી,ગોપાલ ઈટાલીયા અને અલ્પેશ કથીરિયા નો કર્યો જીત ની દાવો
સુરત(Surat) : ગુજરાતમાં ચૂંટણી પ્રચાર માટે આવેલા અરવિંદ કેજરીવાલે(Arvind Kejriwal) આજે સુરતમાં પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. જેમાં તેમણે સુરતની બે સીટ પર મોટા માર્જિનથી જીતવાનો...