બોટાદ/ સાળંગપુરધામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના કર્યા દર્શન
Salangpur Hanumanji Photos:સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-10-2024ને શુક્રવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને...