October 9, 2024
KalTak 24 News
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે એકાદશી-શનિવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને 300 કિલો ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર

Salangpur-Hanumanji-Photo-On-the-occasion-of-Ekadashi-Saturday-Shree-kashtabhanjandev-Dada-will-be-worshiped-with-rose-flowers-and-worship-768x432.jpg

Salangpur Hanumanji Photos:સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી એકાદશી નિમિત્તે તા.14-09-2024ને શનિવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબના ફુલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

Salangpur-Hanumanji-Photo-On-the-occasion-of-Ekadashi-Saturday-Shree-kashtabhanjandev-Dada-will-be-worshiped-with-rose-flowers-and-worship-768x432.jpg

Salangpur-Hanumanji-Photo-On-the-occasion-of-Ekadashi-Saturday-Shree-kashtabhanjandev-Dada-will-be-worshiped-with-rose-flowers-and-worship-768x432.jpg

સવારે 05:30 કલાકે મંગળા આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી -અથાણાવાળા તથા 07:00 કલાકે શણગાર આરતી પ.પૂ શ્રી શુકદેવ સ્વામી દ્વારા કરવામાં આવી હતી.આ અનેરા દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

Salangpur-Hanumanji-Photo-On-the-occasion-of-Ekadashi-Saturday-Shree-kashtabhanjandev-Dada-will-be-worshiped-with-rose-flowers-and-worship-768x432.jpg

Salangpur-Hanumanji-Photo-On-the-occasion-of-Ekadashi-Saturday-Shree-kashtabhanjandev-Dada-will-be-worshiped-with-rose-flowers-and-worship-768x432.jpg

વડોદરાથી મંગાવામાં આવ્યા ફૂલ

આજે દાદાને કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને એકાદશી -શનિવાર નિમિત્તે વિશેષ વાઘા અને સિંહાસને ૩00 કિલો ફુલનો શણગાર કરાયો છે. આ તમામ ફુલ વડોદરાથી મંગાવવામાં આવ્યા છે. જેમાં ઓર્કિડ અને ગુલાબના ફુલ છે. 6 સંતો -પાર્ષદોની મહેનત અને 4-5 કલાકનો સમય લાગ્યો હતો. તો આજે સાંજે દાદાનું રાજોપચાર પૂજન -અભિષેક- આરતીનું આયોજન કરવામાં આવ્યું છે.

Salangpur-Hanumanji-Photo-On-the-occasion-of-Ekadashi-Saturday-Shree-kashtabhanjandev-Dada-will-be-worshiped-with-rose-flowers-and-worship-768x432.jpg

Group 69

Related posts

BIG BREAKING: રાહુલ ગાંધીને કોઈ રાહત નહીં, 2 વર્ષની સજા પર સ્ટે અંગેની અરજી હાઈકોર્ટે ફગાવી

KalTak24 News Team

આજનું રાશિફળ/ 28 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,હનુમાનજીની કૃપાથી આ 5 રાશિના જાતકોને મળશે મનોવાંછિત ફળ,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

ગુજરાત વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસે ગુમાવ્યા વધુ એક MLA, ભગવાન બારડે આપ્યું રાજીનામું

Sanskar Sojitra
Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો.