September 8, 2024
KalTak 24 News
GujaratReligion

સાળંગપુરધામ ખાતે શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસનને દિવ્ય શણગાર કરાયો

Srikashtabhanjan god Hanumanji was divinely decorated with panchamukhi themed wagha and throne
  • શ્રાવણ માસના છેલ્લા દિવસે દાદાને કરાયો દિવ્ય શણગાર
  • 6 સંતોએ ભેગા મળીને કર્યો દાદાનો શણગાર
  • ભકતોએ હરિ મંદિરમાં પણ કર્યા હિંડોળાના દર્શન

Sarangpur Hanuman Photos: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામિના માર્ગદર્શનથી પવિત્ર શ્રાવણ માસ અંતર્ગત-સોમવાર નિમિત્તે તારીખ 02-09-2024ને સોમવારના રોજ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો એવં સવારે 05:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી-અથાણાવાળા દ્વારા કરવામાં આવ્યો હતો.

Srikashtabhanjan god Hanumanji was divinely decorated with panchamukhi themed wagha and throne

દાદાના શણગારના વાઘા રાજકોટમાં થયા તૈયાર

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે દાદાને પંચમુખીની થીમવાળા વાઘા અને સિંહાસને શણગાર કરાયો છે. ભક્તોએ ચાર દિવસની મહેનતે આ શણાગર બનાવ્યો છે.વાઘા ચાર દિવસની મહેનતે રાજકોટમાં બન્યા છે. 6 સંતો, પાર્ષદ અને ભક્તોને આ શણગાર કરતાં ચાર કલાક લાગ્યા હતાં.

Srikashtabhanjan god Hanumanji was divinely decorated with panchamukhi themed wagha and throneSrikashtabhanjan god Hanumanji was divinely decorated with panchamukhi themed wagha and throne

દાદાને થાય છે વિવિધ શણગાર

શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા યજ્ઞ અનુષ્ઠાન તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના આ અનેરા દર્શનની સાથોસાથ આજે મંદિરના પટાંગણમાં આવેલ દર્શનનૉ લાભ હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો,દાદાને અલગ-અલગ વારે અલગ-અલગ શણગાર કરવામાં આવે છે,31 ઓગસ્ટના રોજ દાદાને વિવિધ રંગબેરંગી ફૂલોનો શણગાર કરવામાં આવ્યો હતો.

Srikashtabhanjan god Hanumanji was divinely decorated with panchamukhi themed wagha and throneSrikashtabhanjan god Hanumanji was divinely decorated with panchamukhi themed wagha and throne

 

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 23 ઓક્ટોબર 2023નું રાશિ ભવિષ્ય,આ 5 રાશિના જાતકોના મહાદેવની કૃપાથી ખુલી જશે ભાગ્યના દરવાજા,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

આજનું રાશિફળ/ 10 ઓગસ્ટ 2023નું રાશિ ભવિષ્ય, જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ…

KalTak24 News Team

વાયરલ: અમદાવાદી ગર્લ્સના બાઇક પર ખુલ્લા હાથે ખતરનાક સ્ટન્ટ, જોઇ લો વિડીયો

KalTak24 News Team
દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર.. ચોમાસામાં AC ચલાવવાની બેસ્ટ રીત, વરસાદની સિઝન દરમિયાન આ બાબતોનું ધ્યાન રાખો. શિયાળામાં ગોળની ચા પીવાથી ઘણા ફાયદા થાય છે. ઈન્ટરનેટ વગર પણ મોકલી શકાય છે UPIથી પૈસા,જાણો સમગ્ર માહિતી