આવતીકાલે દાદાના ધામમાં ઉજવાશે ગુજરાતનો સૌથી મોટો રંગોત્સવ,7 પ્રકારના 51 હજાર કિલો રંગ ઉદયપુરથી મંગાવ્યા;11 દેશ-વિદેશના ભક્તો ઉમટશે
Salangpur Dham in Biggest Rangotsav 2025 : શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ પરમ પૂજ્ય શ્રી હરિપ્રકાશદાસજી સ્વામીની શુભ પ્રેરણાથી એવં કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામી(અથાણાવાળા)ના માર્ગદર્શન...