November 22, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શુક્રવાર નિમિત્તે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે દાદાને વિવિધ ફળનો ભવ્ય અન્નકૂટ ધરાવાયો, હજારો ભક્તોએ કર્યા દર્શન;જાણો ક્યાંથી મંગાવ્યા છે વિશેષ ફળ..,જુઓ ફોટોઝ

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos: વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી નિમિતે તા. 02-08-2024 સવારે 5:45 કલાકે શણગાર આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવેલ.

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

ફળનો ભવ્ય અન્નકૂટ

શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને 7:00 કલાકે દાદાને સફરજન,કેળા,અનાનસ, મોસંબી,નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો છે.હજારો ભક્તોએ આ અનેરા દર્શનનો પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

આજે દાદાને ધરાવેલા અન્નકુટ વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે એક દાદાને અન્નકુટ ધરાવાનો એક હરિભક્તનો સંકલ્પ પૂરો થયો છે. જે અંતર્ગત આજે દાદાને સફરજન, કેળા, અનાનસ, મોસંબી અને નારંગી વિગેરે ફળનો અન્નકૂટ ધરાવવામાં આવ્યા હતો. આ તમામ ફળ બોટાદથી મંગાવવામાં આવ્યા છે. આ અન્નકુટનો પ્રસાદ ભક્તોને વિતરણ કરવામાં આવશે.

Fruit Annakut Decoration Sarangpur Hanumanji Mandir Photos

 

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ:14 નવેમ્બર 2024નું રાશિ ભવિષ્યઆજે સાંઈ બાબાની કૃપાથી ગુરુવારના દિવસે આ 5 રાશિના જાતકોને થઇ શકે છે ફાયદો અને અઢળક લાભ;આજનું રાશિફળ

Sanskar Sojitra

ELECTION BREAKING: રેશ્મા પટેલે NCPમાંથી આપ્યું રાજીનામું,આપમાં જોડાઇ શકે છે તેવા સંકેત

Sanskar Sojitra

બોરસદમાં 11 ઈંચ વરસાદથી પૂર જેવી સ્થિતિ,NDRFની ટીમ પહોંચી

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..