November 13, 2024
KalTak 24 News
ReligionGujarat

સાળંગપુરધામ ખાતે મંગળવાર નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને સૂર્યમુખીના ફૂલોનો દિવ્ય શણગાર ધરાવાયો

Salangpur Hanumanji Photos:વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવના ઉપલક્ષમાં શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.24-09-2024ને મંગળવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને દાદાને દિવ્ય વાઘા અને સૂર્યમુખી એવં સેવંતીના 200 કિલો ફૂલોનો દિવ્ય શણગાર કરવામાં આવ્યો હતો.

On-the-occasion-of-Tuesday-Shree-Kastabhanjandev-Hanumanji-Dada-was-decorated-with-sunflower-themed-wagha-and-throne-with-flowers-1-1024x576.jpgOn-the-occasion-of-Tuesday-Shree-Kastabhanjandev-Hanumanji-Dada-was-decorated-with-sunflower-themed-wagha-and-throne-with-flowers-1-1024x576.jpg

સવારે 05:30 કલાકે મંગળા આરતી તથા સવારે 07:00 કલાકે શણગાર આરતી પ.પૂ.સદ્ શ્રી નૌતમસ્વામી દ્વારા કરવામાં આવી હતી.સાથો સાથ મંદિરના પટાંગણમાં યજ્ઞશાળામાં મારુતિ યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.હજારો ભક્તોએ પ્રત્યક્ષ આ અનેરા દર્શનનૉ તેમજ મહાપ્રસાદનો લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

On-the-occasion-of-Tuesday-Shree-Kastabhanjandev-Hanumanji-Dada-was-decorated-with-sunflower-themed-wagha-and-throne-with-flowers-1-1024x576.jpg

On-the-occasion-of-Tuesday-Shree-Kastabhanjandev-Hanumanji-Dada-was-decorated-with-sunflower-themed-wagha-and-throne-with-flowers-1-1024x576.jpg

200 કિલો ફુલનો શણગાર

આજે કરાયેલા હનુમાનજીના શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે, આજે મંગળવાર નિમિત્તે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને સૂર્યમુખીની થીમવાળા વાઘા અને સૂર્યમુખી એવં સેવંતીના 200 કિલો ફુલનો શણગાર કરાયો છે. દાદાના વાઘા 25 દિવસની મહેનતે મથુરામાં તૈયાર થયા છે. આ વાઘા મલમલના કાપડમાંથી બન્યા છે અને તેમાં સૂર્યમુખીના ફુલની ડિઝાઈન છે. તો દાદાના સિંહાસને શણગાર કરાયેલા સૂર્યમુખી અને સેવંતીના ફુલ વડોદરાથી મંગાવ્યા હતા. સિંહાસને ફુલનો શણગાર કરતાં 6 સંત, પાર્ષદ અને ભક્તોને 4 કલાકનો સમય લાગ્યો હતો.

On-the-occasion-of-Tuesday-Shree-Kastabhanjandev-Hanumanji-Dada-was-decorated-with-sunflower-themed-wagha-and-throne-with-flowers-1-1024x576.jpg

 

Group 69

 

 

Related posts

આજનું રાશિફળ/ 20 સપ્ટેમ્બર 2023નું રાશિ ભવિષ્ય,વિષ્ણુ ભગવાન આ 7 રાશિના જાતકો પર થશે મહેરબાન, તમામ દુઃખો થશે દુર,જાણો કેવો રહેશે તમારો આજનો દિવસ..

KalTak24 News Team

ગ્રીષ્મા હત્યા કેસમાં આજે આવશે ચૂકાદો, 63 દિવસમાં સજા સંભળાવાશે

KalTak24 News Team

Ahmedabad Flower Show: આજથી વાઈબ્રન્ટ અમદાવાદ ફ્લાવર શૉ 2024નો પ્રારંભ, આ તારીખ સુધી નિહાળી શકાશે, જાણો શું રહેશે ટિકિટ દર

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..