April 8, 2025
KalTak 24 News
GujaratReligion

બોટાદ/ સાળંગપુરધામ ખાતે શ્રાવણ માસ પવિત્રા એકાદશી નિમિતે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને પવિત્રાનો કરાયો દિવ્ય શણગાર;હજારો ભક્તોએ કર્યા દર્શન

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra Ekadashi

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada Pavitra Ekadashi: સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પણ શ્રાવણ મહિનાની ભવ્યાતિભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે.ત્યારે આજે પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી પ્રેરણા અને કોઠારીશ્રી વિવેકસાગર સ્વામીના માર્ગદર્શનથી શ્રાવણ માસ અંતર્ગત પવિત્રા એકાદશી નિમિત્તે તારીખ 16-08-2024ને શુક્રવારના રોજ શ્રી કષ્ટભંજનદેવ દાદાને પવિત્રાનો દિવ્ય શણગાર કરાયો છે.મહત્ત્વનું છે કે, આ પવિત્રા વડોદરાથી મંગાવવામાં આવ્યા છે.

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra EkadashiDivine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra EkadashiDivine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra Ekadashi

આજે સવારે 05:45 કલાકે શણગાર આરતી પ.પૂ શાસ્ત્રી સ્વામી શ્રી હરિપ્રકાશદાસજી- અથાણાવાળા દ્વારા કરવામાં આવેલ.શ્રાવણ માસ દરમિયાન શ્રી હનુમાન ચાલીસા પાઠ અનુષ્ઠાનનુ આયોજન કરવામાં આવેલ.તેમજ શ્રીહરિ મંદિરમાં દિવ્ય હિંડોળાના અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો છે.

Divine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra EkadashiDivine Decoration of Pavitra to Srikashtabhanjandev Dada on the occasion of Shravan month Pavitra Ekadashi

 

 

 

 

Related posts

સુરતમાં શૈક્ષણિક સંસ્થાઓની આસપાસ ફૂડ સ્ટોલો પર સરપ્રાઇઝ ચેકિંગ,ખાધપદાર્થના સેમ્પલ લેબમાં મોકલ્યા

KalTak24 News Team

રાજ્યમાં શહેરી જનસુખાકારીને વેગ આપતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના મહત્વપૂર્ણ નિર્ણયો,વિકાસના આ કામોને સૈદ્ધાંતિક મંજૂરી

KalTak24 News Team

ધરમપુરમાં બસ-ટ્રક વચ્ચે ટક્કરમાં ત્રણના મોત, વડોદરા-સુરતમાં અકસ્માતે ચારના મોત નીપજ્યા

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં