April 8, 2025
KalTak 24 News
GujaratReligionબોટાદ

બોટાદ/‌ શનિવારે શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ગુલાબ- સેવંતીના ફુલોનો શણગાર એવમ્ 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો;હજારો ભક્તોએ કર્યો દર્શન

On Saturday, Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with roses and 51 kg of sukhi flowers-botad-news

Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.30-11-2024ને શનિવારના રોજ સાળંગપુરમાં શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને ગુલાબ- સેવંતીના ફુલોનો શણગાર કરાયો છે.

On Saturday, Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with roses and 51 kg of sukhi flowers-botad-newsOn Saturday, Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with roses and 51 kg of sukhi flowers-botad-news

આજે સવારે મંગળા આરતી પૂજારી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. પછી શણગાર આરતી કોઠારી શ્રી વિવેકસાગરદાસજી સ્વામી દ્વારા કરવામાં આવી હતી. આ આરતીનો લ્હાવો મોટી સંખ્યામાં ભક્તોએ લીધો હતો.દાદાને 51 કિલો સુખડીનો અન્નકૂટ ધરાવવામાં આવ્યો હતો. આખું મંદિર પરિસર દાદાના ભક્તોથી ભરાઈ ગયું હતું.મંદિરના પરિસરમાં મારુતિ યજ્ઞનુ આયોજન કરવામાં આવ્યું હતું.

On Saturday, Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with roses and 51 kg of sukhi flowers-botad-news

On Saturday, Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with roses and 51 kg of sukhi flowers-botad-news

આજે કરાયેલા શણગાર વિશે પૂજારી સ્વામીએ જણાવ્યું કે ગુલાબ અને સેવંતીના ફુલનો શણગાર કરાયો છે. વડોદરાથી આ ફુલ મંગાવ્યા છે. સિલ્કના વાઘા ફુલની ડિઝાઈન અને જરદોશી વર્ક કરાયું છે.હજારો ભક્તોએ પ્રત્યક્ષ તેમજ ઓનલાઈન આ અનેરા દર્શનનૉ લાભ લઈ ધન્યતાનો અનુભવ કર્યો હતો.

On Saturday, Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with roses and 51 kg of sukhi flowers-botad-newsOn Saturday, Shri Kashtabhanjandev Hanumanji Dada was decorated with roses and 51 kg of sukhi flowers-botad-news

Advertisement
Advertisement

Related posts

સુરત/ વરાછા કો-ઓપરેટિવ બેંકે સહકાર ભવન ખાતે ૭૮માં સ્વતંત્રતા પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી…

KalTak24 News Team

રાજકોટમાં સોની પરિવારના 9 સભ્યોએ દવા પીને સામૂહિક આપઘાતનો પ્રયત્ન કર્યો,તમામને સિવિલ ખસેડાયાં

KalTak24 News Team

સુરત/વરસાદી માહોલ વચ્ચે રાજકીય ગરમાવો; કોંગ્રેસ છોડીને AAPમાં જોડાયેલા પૂર્વ કોર્પોરેટર દિનેશ કાછડિયાએ AAP સાથે છેડો ફાડ્યો, તમામ પદ પરથી આપ્યું રાજીનામું

KalTak24 News Team
રાશા દેશી લૂકમાં તેની માતા રવિના ટંડનની નકલ જેવી દેખાતી હતી, સલવાર સૂટ પહેરીને ટ્વિસ્ટેડ રીતે પોઝ આપ્યો હતો. Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… (Copy) Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં