વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપઃ નીરજ ચોપરાએ રચ્યો ઈતિહાસ, 88.13 મીટર દૂર ભલા ફેંકીને સિલ્વર મેડલ જીત્યો
World Athletics Championships 2022: વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)ની ફાઇનલમાં નીરજ ચોપડાએ કમાલ કર્યો છે. આ વર્લ્ડ એથલેટિક્સ ચેમ્પિયનશિપ(World Athletics Championships)માં સિલ્વર મેડલ જીતનાર પ્રથમ...