November 13, 2024
KalTak 24 News
ReligionGujarat

બોટાદ/ સાળંગપુરધામ ખાતે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાના કર્યા દર્શન

union-minister-of-state-mrs-nimuben-bambhania-darshan-of-shri-kastabhanjandev-hanumanji-dada-at-salangpurdham

Salangpur Hanumanji Photos:સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારીશ્રી વિવેકસાગરદાસજી સ્વામીના માર્ગદર્શનથી તા.11-10-2024ને શુક્રવારે શ્રીકષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને ટ્રેડીશનલ વાઘા અને દાંડિયા -છત્રીનો શણગાર કરવામાં આવ્યો હતો.

union-minister-of-state-mrs-nimuben-bambhania-darshan-of-shri-kastabhanjandev-hanumanji-dada-at-salangpurdhamunion-minister-of-state-mrs-nimuben-bambhania-darshan-of-shri-kastabhanjandev-hanumanji-dada-at-salangpurdham

આજે સાંજે 06:30 કલાકે સંધ્યા આરતી પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા) દ્વારા કરવામાં આવી હતી.કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી નિમુબેન બાંભણિયા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર સાળંગપુરધામ ખાતે દર્શને સાંજે 06:30 કલાકે પધાર્યા હતા અને સંધ્યા આરતીમાં ભાગ લીધો હતો.શ્રી કષ્ટભંજનદેવ દાદાના દર્શન- સંધ્યા આરતી કરી ધન્યતા અનુભવી.

union-minister-of-state-mrs-nimuben-bambhania-darshan-of-shri-kastabhanjandev-hanumanji-dada-at-salangpurdhamunion-minister-of-state-mrs-nimuben-bambhania-darshan-of-shri-kastabhanjandev-hanumanji-dada-at-salangpurdham

union-minister-of-state-mrs-nimuben-bambhania-darshan-of-shri-kastabhanjandev-hanumanji-dada-at-salangpurdham

 

 

Group 69

 

 

Related posts

વડોદરા/ સાવલીના ભાજપના ધારાસભ્ય કેતન ઇનામદારએ રાજીનામું આપતા રાજકારણમાં ખળભળાટ,મોડી રાતે વિધાનસભા અધ્યક્ષને ઈમેઇલ કર્યો

KalTak24 News Team

વડોદરા જેવી જ ઘટના સુરતમાં! મિત્ર સાથે ઉભેલી સગીરાને 3 નરાધમોએ બનાવી શિકાર

KalTak24 News Team

સુરત પોલીસનું જનજાગૃતિ અભિયાન,બેનરો લગાડી બેન્કમાં પ્રવેશતા લોકોએ શું-શું તકેદારીઓ રાખવી તેની અપાઈ માહિતી; VIDEO

KalTak24 News Team
Manasi Parekh : નેશનલ એવોર્ડ મેળવતી વખતે સ્ટેજ પર રડી પડી અભિનેત્રી, રાષ્ટ્રપતિએ તેને સાંત્વના આપી, કહ્યું- વિશ્વાસ નથી આવતો… Paneer Korma Recipe: પનીર કોરમાની યુનિક રેસીપી ડિનરમાં ઘરે ટ્રાય કરો ખાલી પેટ કલોંજીનું પાણી પીવાના 5 ફાયદા દાંત જંતુઓ દ્વારા ચેપ લાગશે નહીં બોટાદ/ શ્રાવણ મહિના પહેલાં મંગળવારે શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને શ્રીનાથજીની થીમવાળા વાઘા અને સિંહાસને કરાયો શણગાર-KalTak24 News શ્રાવણ મહિનાની શરૂઆતે જ શ્રીકષ્ટભંજન દેવ હનુમાનજીને કેદારનાથ અને શિવજીની પ્રતિકૃતિવાળા વાઘા પહેરાવ્યા અને હિમાલય દર્શનનો કરાયો શણગાર..