બોટાદ/ સાળંગપુરધામે પૂનમ નિમિત્તે વિશેષ ફુલોનો શણગાર,શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી દાદાને હીરાજડિત મુગટ પહેરાવી 108 કિલો અડદિયાનો અન્નકૂટ ધરાવાયો
Shri Kashtabhanjan Dada Photos: શ્રી સ્વામિનારાયણ મંદિર વડતાલધામ સંચાલિત સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુરધામ શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિર ખાતે પ.પૂ.શાસ્ત્રી સ્વામી હરિપ્રકાશદાસજી (અથાણાવાળા)ની પ્રેરણાથી તેમજ કોઠારી શ્રી...