સુરતમાં યુવતી પર દુષ્કર્મના કેસમાં જૈન મુનિ શાંતિસાગરને 10 વર્ષની સજા;કોર્ટે રૂ. 25 હજારનો દંડ પણ ફટકાર્યો
Surat News : સુરત કોર્ટનો દુષ્કર્મ કેસમાં મહત્વનો ચુકાદો આવ્યો છે.આજથી 8 વર્ષ અગાઉ શહેરના નાનપુરા ટીમલીયાવાડ ખાતેના જૈન ઉપાશ્રયમાં વડોદરાની શ્રાવિકા યુવતી પર ધાર્મિક વિધિના...