સુરતમાં યોજાયો ભવ્યાતિભવ્ય શાકોત્સવ,શ્રી ભાવિ આચાર્યશ્રી નૃગેન્દ્રપ્રસાદજી મહારાજશ્રી રહ્યા ઉપસ્થિત;1 લાખથી વધુ ભક્તોએ લીધો પ્રસાદ
Surat News: સુરતમાં કેનાલ રોડ પર આવેલા લક્ષ્મીનારાયણ ફાર્મ ખાતે ભવ્ય શાકોત્સવ યોજાયો હતો.26 જાન્યુઆરીના ધર્મકુળ આશ્રિત સંત્સગ સમાજ દ્વારા યોજાયેલા શાકોત્સવમાં 1 લાખ ભક્તોએ...